【動画】酔っ払って電線の上でふて寝する息子
〈電気が通った電柱の上でふて寝をしてしまったインドのお騒がせ男性は、奇跡的にも無傷で救助されました〉
【本文に戻る】
નશાનો થાક, મોતનો આરામ!
આંધ્રપ્રદેશ | મન્યમ જિલ્લાના સીંગીપુરમ ગામમાં એક વ્યક્તિ નશાની હાલતમાં વીજળીના થાંભલા પર ચડીને તાર પર આરામ કરી રહ્યો છે.
આ શાહી આરામના દર્શન કરવા ગામ લોકોનું ટોળું પણ ઉભરાયું છે. #AndhraPradesh pic.twitter.com/wVXmlXvBmY
— Sagar Patoliya (@kathiyawadiii) January 2, 2025